રમત-ગમત (Sports) રિઓ ઓલમ્પિક-2016માં 100 મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવનાર ઉસેન બોલ્ટ કયા દેશના વતની હતા ? ઇંગ્લેન્ડ જમૈકા અમેરિકા સાઉથ આફ્રિકા ઇંગ્લેન્ડ જમૈકા અમેરિકા સાઉથ આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ : બોલ્ટ કયા દેશનો વતની છે ? બ્રિટન અમેરિકા બ્રાઝિલ જમૈકા બ્રિટન અમેરિકા બ્રાઝિલ જમૈકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ (GFG) એ કઇ રમતના ખેલાડીઓ છે ? વૉલીબોલ કુસ્તી ફૂટબોલ કબડ્ડી વૉલીબોલ કુસ્તી ફૂટબોલ કબડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) અર્જુન એવોર્ડ મેળવનાર પહેલી મહીલા ખોખોની ખેલાડી કોણ હતી ? ભાવના પરીખ સુરેખા કુલકર્ણી અચલા દેવરે વીણા પરબ ભાવના પરીખ સુરેખા કુલકર્ણી અચલા દેવરે વીણા પરબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) કુ. માના પટેલે (Maana Patel) નેશનલ ગેઈમ્સમાં ત્રણ ગોલ્ડમેડલ કઈ રમતમાં મેળવ્યા છે ? રાઈફલ શુટિંગ ચેસ સ્વીમીંગ ટેનિસ રાઈફલ શુટિંગ ચેસ સ્વીમીંગ ટેનિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ક્યા દેશે 2018 દુબઈ ક્બડ્ડી માસ્ટર્સ ટૂર્નામેન્ટ જીતી હતી ? પાકિસ્તાન ઇરાન કૈન્યા ભારત પાકિસ્તાન ઇરાન કૈન્યા ભારત ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ મેચ ભારત અને ઈરાન વચ્ચે રમાઈ હતી તેમાં ભારતના 44 ગોલ અને ઈરાનના 26 ગોલ થયા હતા