રમત-ગમત (Sports) નીચે દર્શાવેલ જોડ પૈકી અયોગ્ય જોડ શોધો. અભિનવ બિન્દ્રા - ઍર રાયફલ શુટીંગ કે.ડી.જાધવ - કુસ્તી લિએન્ડર પેસ - બેડમિન્ટન કર્ણમ મલ્લેશ્વરી - વેઈટ લીફટીંગ અભિનવ બિન્દ્રા - ઍર રાયફલ શુટીંગ કે.ડી.જાધવ - કુસ્તી લિએન્ડર પેસ - બેડમિન્ટન કર્ણમ મલ્લેશ્વરી - વેઈટ લીફટીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) કયા પહેલા ભારતીય પ્રોફેશનલ રેસલરે 'લાસ્ટ મેન સ્ટેન્ડ ફાઈટ' અંતર્ગત ડેથ કોન્ટ્રાક્ટ સાઈન કર્યો ? વિજયસિંહ વિજેન્દ્રસિંહ યોગેશ્વરસિંહ સંગ્રામસિંહ વિજયસિંહ વિજેન્દ્રસિંહ યોગેશ્વરસિંહ સંગ્રામસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) કઈ પહેલી ભારતીય મહિલાએ એન્ટાર્કટિકાના સમુદ્રમાં 1.4 માઈલનું અંતર 52 મિનિટમાં તરીને પૂરું કર્યુ ? ભક્તિ શર્મા ભારતી વર્મા ભાનુ શર્મા ભાવના વર્મા ભક્તિ શર્મા ભારતી વર્મા ભાનુ શર્મા ભાવના વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ભૂતપૂર્વ ભારતીય ફૂટબોલ કેપ્ટન બાઈચુંગ ભૂટિયા સિક્કિમવાસીઓમાં કયા નામથી લોકપ્રિય છે ? સ્પાઈનર સ્નિફર સ્નુકર સ્પાઈલર સ્પાઈનર સ્નિફર સ્નુકર સ્પાઈલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) પ્રખ્યાત રમતવીર ધ્યાનચંદજીની શ્રેષ્ઠતા કઈ રમતમાં સિદ્ધ થયેલી હતી ? ક્રિકેટ તિરંદાજી શતરંજ હોકી ક્રિકેટ તિરંદાજી શતરંજ હોકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP