રમત-ગમત (Sports) મિલ્ખાસિંહે સમગ્ર વિશ્વમાં ભારતને શેના માટે ગૌરવ અપાવ્યું ? કબડ્ડી મુક્કાબાજી કુસ્તી દોડ કબડ્ડી મુક્કાબાજી કુસ્તી દોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) કયા ક્રિકેટર 'ક્રિકેટના ભગવાન' તરીકે જાણીતા થયા છે ? ધોની તેંડુલકર ગાવસ્કર શ્રીસંત ધોની તેંડુલકર ગાવસ્કર શ્રીસંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) 'પ્લેઇંગ ઈટ માય વે' એ કોની આત્મકથા છે ? સચિન તેંડુલકર મહેન્દ્રસિંહ ધોની સાનિયા મિર્ઝા સાનિયા નેહવાલ સચિન તેંડુલકર મહેન્દ્રસિંહ ધોની સાનિયા મિર્ઝા સાનિયા નેહવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ક્રિકેટની રમત માટે 'ગ્રીન પાર્ક' સ્ટેડિયમ ક્યાં આવેલું છે ? બેંગલોર મોહાલી કલકત્તા કાનપુર બેંગલોર મોહાલી કલકત્તા કાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) વન-ડે ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી ઝડપી સદી ફટકારનાર ખિલાડી ? મહેન્દ્રસિંહ ધોની સચિન તેંડુલકર એબી ડી વિલિયર્સ વિરેન્દ્ર સહેવાગ મહેન્દ્રસિંહ ધોની સચિન તેંડુલકર એબી ડી વિલિયર્સ વિરેન્દ્ર સહેવાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP