રમત-ગમત (Sports) રિયો ઓલમ્પિકમાં કઈ મહિલા ગોલ્ફરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું ? ગંજમ શ્રીવાસ્તવ અદિતિ અશોક દીપીકા લહરી સાક્ષી સૉનેવાલ ગંજમ શ્રીવાસ્તવ અદિતિ અશોક દીપીકા લહરી સાક્ષી સૉનેવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) જલ્લીકટ્ટુ એટલે શું ? તરવાની એક સ્પર્ધા એક પ્રાર્થના બળદ આધારિત એક રમત બોક્સિંગ સ્પર્ધા તરવાની એક સ્પર્ધા એક પ્રાર્થના બળદ આધારિત એક રમત બોક્સિંગ સ્પર્ધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ધ્યાનચંદ એક સુપ્રસિદ્ધ ખેલાડી હતા. તે કઈ રમત રમતા હતાં ? બેડમિન્ટન ફૂટબોલ હોકી કબડ્ડી બેડમિન્ટન ફૂટબોલ હોકી કબડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) નીચેનામાંથી સૌથી નાનું શું છે ? હૉકી બૉલ ટેનિસ બૉલ ક્રિકેટ બૉલ સ્કવૉશ બૉલ હૉકી બૉલ ટેનિસ બૉલ ક્રિકેટ બૉલ સ્કવૉશ બૉલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ચેસ ખેલાડી વિશ્વનાથ આનંદ કયા રાજ્યનાં છે ? આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ તેલંગાણા આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP