રમત-ગમત (Sports) કુસ્તીમાં ઓલિમ્પિકમાં મેડલ જીતવાવાળી પ્રથમ ભારતીય મહિલા કોણ છે ? દીપિકા કુમારી પી.વી.સંધુ ગીતા ફોગટ સાક્ષી મલિક દીપિકા કુમારી પી.વી.સંધુ ગીતા ફોગટ સાક્ષી મલિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) પૅરા ઓલમ્પીક ગેમ્સ - 2016માં દિપા મલિક એ કઈ રમતમાં મેડલ જીત્યો હતો ? ઊંચી કૂદ લાંબી કૂદ ભાલા ફેંક (જેવીલીન થ્રો) શોટ પુટ (ગોળા ફેંક) ઊંચી કૂદ લાંબી કૂદ ભાલા ફેંક (જેવીલીન થ્રો) શોટ પુટ (ગોળા ફેંક) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) કયા પ્રથમ ભારતીયે પૅરાઓલિમ્પિકમાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા ? દેવેન્દ્ર જાજરીયા વરુણ ભાટી રાજેન્દ્રસિંહ રાહેલુ મૅરીચયન તેગવેલુ દેવેન્દ્ર જાજરીયા વરુણ ભાટી રાજેન્દ્રસિંહ રાહેલુ મૅરીચયન તેગવેલુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) રિઓ ઓલમ્પિક-2016માં 100 મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવનાર ઉસેન બોલ્ટ કયા દેશના વતની હતા ? સાઉથ આફ્રિકા ઇંગ્લેન્ડ અમેરિકા જમૈકા સાઉથ આફ્રિકા ઇંગ્લેન્ડ અમેરિકા જમૈકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ઓલમ્પિક- 2016 ની રમતોમાં કુસ્તીની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતી ભારત દેશને ગૌરવ પ્રદાન કરનાર ખેલાડી સાક્ષી મલિક કયા રાજ્યના વતની છે ? દિલ્હી પંજાબ મદ્રાસ હરિયાણા દિલ્હી પંજાબ મદ્રાસ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP