રમત-ગમત (Sports)
ઓલમ્પિક- 2016 ની રમતોમાં કુસ્તીની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતી ભારત દેશને ગૌરવ પ્રદાન કરનાર ખેલાડી સાક્ષી મલિક કયા રાજ્યના વતની છે ?
રમત-ગમત (Sports)
કયા ક્રિકેટર 'ક્રિકેટના ભગવાન' તરીકે જાણીતા થયા છે ?
રમત-ગમત (Sports)
15મી જુલાઈ 2018ના રોજ યોજાયેલ અંતિમ મેચમાં ક્યા દેશે 'ફીફા વલ્ડ કપ 2018' જીત્યો હતો ?
રમત-ગમત (Sports)
ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનો કયો છે ?
રમત-ગમત (Sports)
હાફવોલી અને ફુલવોલી બંને શબ્દો કઈ રમત સાથે સંકળાયેલા છે ?
રમત-ગમત (Sports)
વન-ડે ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી ઝડપી સદી ફટકારનાર ખિલાડી ?