Loading [Contrib]/a11y/accessibility-menu.js

રમત-ગમત (Sports)
કુસ્તીમાં ઓલિમ્પિકમાં મેડલ જીતવાવાળી પ્રથમ ભારતીય મહિલા કોણ છે ?

ગીતા ફોગટ
પી.વી.સંધુ
સાક્ષી મલિક
દીપિકા કુમારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
ક્રિકેટ વર્લ્ડકપ - 2015નો યજમાન દેશ કયો હતો ?

ન્યુઝીલેન્ડ
બાંગ્લાદેશ
ઇંગ્લેન્ડ
દક્ષિણ આફ્રિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
ટેનિસ માટે રમવામાં આવતી ધી ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટની બાબતમાં નીચે પૈકી કયો વિકલ્પ સાચો નથી ?

વિમ્બલડન ઓપન ટુર્નામેન્ટ - જૂન અને જુલાઈ
ઓસ્ટ્રેલિયન ઓપન ટુર્નામેન્ટ - જાન્યુઆરી
યુ.એસ. ઓપન ટુર્નામેન્ટ - સપ્ટેમ્બર અને ઓક્ટોબર
ફ્રેન્ચ ઓપન ટુર્નામેન્ટ - મે અને જૂન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
વર્લ્ડ ઓલિમ્પિક એસોસિયેશન સાથે જોડાયેલ Non Profit Organisation કે જે દિલ્હીમાં આવેલ છે અને રમતવીરોના હિતમાં કામ કરનાર છે તેનું નામ શું છે ?

IOA
AOI
AAI
OAI

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
ભારત સરકારે "યોગ"ને રમતગમતની શાખા તરીકે કયા વર્ષમાં માન્યતા આપી ?

વર્ષ 2014
વર્ષ 2013
વર્ષ 2016
વર્ષ 2015

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP