રમત-ગમત (Sports) વર્ષ 2018 માં એશિયન ગેમ્સ કયા દેશમાં રમાઈ ? મલેશિયા ઈન્ડોનેશિયા નોર્થ કોરિયા મ્યાનમાર (બર્મા) મલેશિયા ઈન્ડોનેશિયા નોર્થ કોરિયા મ્યાનમાર (બર્મા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) "ચાઈના મેન" શબ્દ કઈ રમત સાથે સંબંધ ધરાવે છે ? હોકી ક્રિકેટ કુસ્તી ફૂટબોલ હોકી ક્રિકેટ કુસ્તી ફૂટબોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) 'ફોર્મ્યુલા વન' સંબોધન કઈ રમતમાં વપરાય છે ? નૌકા રેસ બાસ્કેટ બોલ સ્કેટિંગ મોટર રેસિંગ નૌકા રેસ બાસ્કેટ બોલ સ્કેટિંગ મોટર રેસિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ટાઈગર વુડ્સને કઈ રમત સાથે સંબંધ છે ? સ્કેટિંગ કાર રેસિંગ ટેનિસ ગોલ્ફ સ્કેટિંગ કાર રેસિંગ ટેનિસ ગોલ્ફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) આમાં કોણ જુદું પડે છે ? વિકેટ કીપર પેનલ્ટી ગોલકીપર સેન્ટર ફોરવર્ડ વિકેટ કીપર પેનલ્ટી ગોલકીપર સેન્ટર ફોરવર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP