રમત-ગમત (Sports) ઈડન ગાર્ડન સ્ટેડીયમ ભારતના કયા શહેરમાં આવેલું છે ? બેંગલોર કલકત્તા મદ્રાસ હૈદરાબાદ બેંગલોર કલકત્તા મદ્રાસ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) 2017ની રણજી ટ્રોફી ક્રિકેટ મેચમાં ગુજરાતની ટીમના સમિત ગોહિલ દ્વારા શાનદાર 359 રન ફટકારવામાં આવ્યા. આ ખેલાડી કયા શહેરનો નિવાસી છે ? રાજકોટ સુરત આણંદ નવસારી રાજકોટ સુરત આણંદ નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) રિયો પેરાઓલમ્પિકમાં ભાલાફેંકમાં સુવર્ણ ચંદ્રક વિજેતા કોણ છે ? પી.વી.સિંધુ સાક્ષી મલિક દેવેન્દ્ર જાજરીયા સુનિલ કુમાર પી.વી.સિંધુ સાક્ષી મલિક દેવેન્દ્ર જાજરીયા સુનિલ કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) શતરંજનો જન્મદાતા દેશ કયો છે ? ઈંગ્લેન્ડ રશિયા ભારત યુ.એસ.એ. ઈંગ્લેન્ડ રશિયા ભારત યુ.એસ.એ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) પ્રથમ ક્રિકેટ વિશ્વ કપનું નામ શું હતું ? પ્રુડેન્શીયલ કપ રિલાયન્સ કપ વિલ્સ કપ કોકો કોલા કપ પ્રુડેન્શીયલ કપ રિલાયન્સ કપ વિલ્સ કપ કોકો કોલા કપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP