રમત-ગમત (Sports) આમાંથી ચેસ (શતરંજ)ની ખેલાડી કોણ છે ? ડાયના એડુલજી શાઈની વિલિયમ્સ શીખા ઓબેરોય કોનેરુ હમ્પી ડાયના એડુલજી શાઈની વિલિયમ્સ શીખા ઓબેરોય કોનેરુ હમ્પી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) 'દૂસરા' શબ્દને કઈ રમત સાથે સંબંધ છે ? હોકી ક્રિકેટ ફૂટબોલ બેડમિન્ટન હોકી ક્રિકેટ ફૂટબોલ બેડમિન્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) પ્રથમ એશિયન ગેમ્સ ક્યાં યોજાઈ હતી ? જાકાર્તા દિલ્હી બેંગકોક તેહરાન જાકાર્તા દિલ્હી બેંગકોક તેહરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ક્રિકેટના મેદાનમાં બે વિકેટ વચ્ચેનું અંતર પીચની લંબાઈ કેટલી હોવી જોઈએ ? 36 વાર 18 વાર 22 વાર 30 વાર 36 વાર 18 વાર 22 વાર 30 વાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) સાયના નેહવાલનું નામ કઈ રમતના ખેલાડી તરીકે જાણીતું છે ? આર્ચરી બેડમિન્ટન લૉન ટેનિસ ટેબલ ટેનિસ આર્ચરી બેડમિન્ટન લૉન ટેનિસ ટેબલ ટેનિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP