Loading [Contrib]/a11y/accessibility-menu.js

રમત-ગમત (Sports)
ટાઈગર વુડ્સને કઈ રમત સાથે સંબંધ છે ?

ટેનિસ
કાર રેસિંગ
સ્કેટિંગ
ગોલ્ફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
"લુગ" કઈ રમત છે ?

હોકીની રમતનું બીજું નામ છે
અશ્વદોડ
એક પ્રકારની તરણ સ્પર્ધા છે
બરફના ટ્રેક પર સ્લેજ દોડાવવાની રમત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
ચોરવાડથી વેરાવળ વચ્ચેનાં અરબી સમુદ્રમાં વીર સાવરકર અખિલ ભારતીય સમુદ્રતરણ સ્પર્ધામાં યુવકો અને યુવતીઓ માટે અનુક્રમે કેટલા અંતરની સ્પર્ધા યોજવામાં આવે છે ?

10 નોટીકલ માઈલ અને 5 નોટિકલ માઈલ
7 નોટીકલ માઈલ અને 4 નોટિકલ માઈલ
21 નોટીકલ માઈલ અને 16 નોટિકલ માઈલ
14 નોટીકલ માઈલ અને 7 નોટિકલ માઈલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
IPL 2016 માં સૌથી વધારે રન કરવા માટે "ઓરેંજ કેપ એવોર્ડ" થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે ?

વિરાટ કોહલી
ક્રીસ ગેલ
અબી ડી વિલીયર્સ
ઉપર જણાવેલ એક પણ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
ગુજરાત સરકાર દ્વારા આયોજિત ગુજરાત સ્કૂલ અને કૉલેજ સ્પોર્ટ્સ લીગ 2017-2018 અન્વયે રમાનાર રમતોમાં સ્ટેટ લીગમાં તૃતીય વિજેતા સ્કૂલ / કોલેજની ટીમને કેટલી રકમનો રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે ?

રૂ. 2,50,000/-
રૂ. 2,00,000/-
રૂ. 3,50,000/-
રૂ. 3,00,000/-

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
રમતવીર અને તેની સાથે જોડાયેલ રમતો પૈકી કયું જોડકું યોગ્ય નથી ?

દીપા કર્માકર : જિમ્નેસ્ટિક્સ
શંકર નાયક : બ્લાઈન્ડ ક્રિકેટ
વિકાસ ગોંવડા : દોડ
પી.આર. શ્રીજેશ : હૉકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP