Loading [Contrib]/a11y/accessibility-menu.js
રમત-ગમત (Sports)
"ચાઈના મેન" શબ્દ કઈ રમત સાથે સંબંધ ધરાવે છે ?
રમત-ગમત (Sports)
ઈન્ટરનેશનલ હોકી ફેડરેશન દ્વારા ભારતની કઈ વ્યક્તિની ઈન્ટરનેશનલ આઉટ ડોર અમ્પાયર (International Outdoor Umpire) તરીકે નિયુક્તિ કરેલ છે ?
રમત-ગમત (Sports)
ઈંગ્લિશ ચેનલ તરીને પસાર કરનાર પ્રથમ ભારતીય કોણ હતા ?
રમત-ગમત (Sports)
બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) નું વડુ મથક કયા આવેલું છે ?
રમત-ગમત (Sports)
સાઈની અબ્રાહમનું નામ કઈ રમત સાથે સંકળાયેલું છે ?
રમત-ગમત (Sports)
બિલિયર્ડની રમત માટે પહેલો અર્જુન એવાર્ડ કયા ખેલાડીને આપવામાં આવ્યો હતો ?