રમત-ગમત (Sports)
સુનિલ ગાવસ્કર તેની પ્રથમ ટેસ્ટ મેચ કયા રાષ્ટ્રની સામે રમ્યો હતો ?
રમત-ગમત (Sports)
રીઓ પેરાલિમ્પિકમાં નીચેના પૈકી કોણે ભાલાફેંકમાં સુવર્ણચંદ્રક જીત્યો હતો ?
રમત-ગમત (Sports)
હોકીની રમતમાં બચાવ પક્ષનો કોઇપણ ખેલાડી સ્ટ્રાઇકિંગ સર્કલમાં દડાને ઉછાળે, પગ વડે રોકે કે સામા પક્ષને અડચણરૂપ થાય તો આક્રમણ પક્ષને શું મળે છે ?
રમત-ગમત (Sports)
હાફવોલી અને ફુલવોલી બંને શબ્દો કઈ રમત સાથે સંકળાયેલા છે ?
રમત-ગમત (Sports)
પેરાલિમ્પિકમાં ચંદ્રક મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે ?