રમત-ગમત (Sports)
મિલ્ખાસિંહે સમગ્ર વિશ્વમાં ભારતને શેના માટે ગૌરવ અપાવ્યું ?
રમત-ગમત (Sports)
રિયો ઓલિમ્પિકમાં ભારતની પહેલવાન સાક્ષી મલિકે કયો ચંદ્રક જીત્યો હતો ?
રમત-ગમત (Sports)
ઓલમ્પિક- 2016 ની રમતોમાં કુસ્તીની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતી ભારત દેશને ગૌરવ પ્રદાન કરનાર ખેલાડી સાક્ષી મલિક કયા રાજ્યના વતની છે ?
રમત-ગમત (Sports)
વર્ષ 2018 માં એશિયન ગેમ્સ કયા દેશમાં રમાઈ ?
રમત-ગમત (Sports)
વર્ષ 2022માં રાષ્ટ્રીય રમતગમતોનું આયોજન કયા રાજ્યમાં થનાર છે ?