આ ટ્રોફી સિંગાપોર માં યોજવામાં આવી હતી જ્યારે ૨૦૧૭ ની ટ્રોફી જાપાન માં યોજવામાં આવી હતી અને તેમાં ચેમ્પિયન ટીમ ભારત હતી
રમત-ગમત (Sports)
ગુજરાત સરકાર દ્વારા આયોજિત ગુજરાત સ્કૂલ અને કોલેજ સ્પોટ્ર્સ લીગ 2017-2018 અન્વયે રમાનાર રમતોમાં સ્ટેટ લીગમાં પ્રથમ વિજેતા સ્કુલ / કોલેજ ટીમને કેટલી રકમનો રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે ?