ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ (અત્યાચાર નિવારણ) નિયમો, 2016ની જોગવાઈ હેઠળ રાજ્ય સ્તરની તકેદારી અને દેખરેખ નિયંત્રણ સમિતિ કેટલા સભ્યોથી વધુ નહીં તેટલા સભ્યોની બનેલી રહેશે ? 25 20 15 30 25 20 15 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા બંધારણીય સુધારા બાદ સિક્કિમને ભારતનું રાજ્ય ઘોષિત કરવામાં આવ્યું હતું ? 36 26 56 46 36 26 56 46 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિને કોણ ચૂંટે છે ? લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો વિધાનસભા અને વિધાન પરિષદના સભ્યો લોકમાભા અને રાજ્યસભાના સભ્યો લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો વિધાનસભા અને વિધાન પરિષદના સભ્યો લોકમાભા અને રાજ્યસભાના સભ્યો લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં સર્વોચ્ચ ન્યાયાલયનું ઉદ્ઘાટન કયારે કરવામાં આવ્યું ? 31-10-1950 28-01-1950 2-10-1950 14-11-1950 31-10-1950 28-01-1950 2-10-1950 14-11-1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં જિલ્લા કલેકટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ? લોર્ડ કલાઈવ લોર્ડ વોરન હેસ્ટીંગ્સ લોર્ડ રીપન લોર્ડ માઉન્ટબેટન લોર્ડ કલાઈવ લોર્ડ વોરન હેસ્ટીંગ્સ લોર્ડ રીપન લોર્ડ માઉન્ટબેટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) શહેર સ્થાનિક સ્વરાજ (Urban Local Government)ના વિષયો પર કાર્ય માટે કયું/ક્યાં કેન્દ્રીય મંત્રાલય/મંત્રાલયો સંલગ્ન છે ? આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય આપેલ તમામ સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય આપેલ તમામ સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP