GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાતી ફિલ્મોના હાસ્ય અભિનેતા પી. ખરસાણીનું ગત મે, 2016માં દુઃખદ અવસાન થયું. તેમનું જન્મસ્થળ જણાવો. રાજપીપળા વાંકાનેર કલોલ તલોદ રાજપીપળા વાંકાનેર કલોલ તલોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વવંદનીય સંત પ્રમુખસ્વામી મહારાજ તાજેતરમાં બ્રહ્મલીન થયા તે સ્થળનું નામ જણાવો. સાળંગપુર ગઢડા ગોંડલ બોચાસણ સાળંગપુર ગઢડા ગોંડલ બોચાસણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) "રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે.” આ વિધાન કોનું છે ? બી.આર. આંબેડકર જવાહરલાલ નેહરુ લાલબહાદુર શાસ્ત્રી ક.મા. મુન્શી બી.આર. આંબેડકર જવાહરલાલ નેહરુ લાલબહાદુર શાસ્ત્રી ક.મા. મુન્શી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારત સરકારના જાહેર સાહસો માટે ‘મહારત્ન’ યોજના ક્યારથી દાખલ કરવામાં આવી ? 2012-13 2014-15 2010-11 2008-09 2012-13 2014-15 2010-11 2008-09 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સંધિ જોડો.સુ + અલ્પ સ્વાલ્પ સ્વલપ સ્વલ્પ સુઅલ્પ સ્વાલ્પ સ્વલપ સ્વલ્પ સુઅલ્પ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Fill in the blank. Come ___ please. their hear hear and their both hither their hear hear and their both hither ANSWER DOWNLOAD GUJARATI MCQ APP