પુરસ્કાર (Awards) વર્ષ 2016માં 52મો જ્ઞાનપીઠ એવોર્ડ કોને આપવામાં આવેલ છે ? ડૉ.રઘુવીર ચૌધરી ભાલચંદ્ર નામદે શંખ ઘોષ પ્રતિભા રે ડૉ.રઘુવીર ચૌધરી ભાલચંદ્ર નામદે શંખ ઘોષ પ્રતિભા રે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન મેળવનારા પ્રથમ રમતવીર કોણ છે ? સુનિલ ગવાસ્કર સચિન તેંડુલકર ધ્યાનચંદ વિશ્વનાથન આનંદ સુનિલ ગવાસ્કર સચિન તેંડુલકર ધ્યાનચંદ વિશ્વનાથન આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાત સરકારના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના શ્રેષ્ઠ પત્રકારને કયો એવોર્ડ એનાયત કરવામાં આવે છે ? દાસીજીવણ શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ કુમાર રાજરત્ન ભીમરાવ આંબેડકર શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ પરિક્ષીતલાલ મજમુદાર શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ મહાત્મા ફુલે શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ દાસીજીવણ શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ કુમાર રાજરત્ન ભીમરાવ આંબેડકર શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ પરિક્ષીતલાલ મજમુદાર શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ મહાત્મા ફુલે શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) 2016નો જ્ઞાનપીઠ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે ? નિરેન્દ્રનાથ ચક્રબોર્તી રઘુવીર ચૌધરી મહાશ્વેતા દેવી શંખ ઘોષ નિરેન્દ્રનાથ ચક્રબોર્તી રઘુવીર ચૌધરી મહાશ્વેતા દેવી શંખ ઘોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) મેરી સ્કોડોવસ્કા કયૂરીને બે નોબેલ પારિતોષિક મળેલ હતા. પહેલું નોબલ પારિતોષિક ઈ.સ.1903માં ભૌતિક વિજ્ઞાનમાં મળેલ અને બીજું નોબેલ પારિતોષિક રસાયણ વિજ્ઞાનમાં કયા વર્ષમાં મળેલ હતું ? ઈ.સ. 1911 ઈ.સ. 1905 ઈ.સ. 1910 ઈ.સ. 1915 ઈ.સ. 1911 ઈ.સ. 1905 ઈ.સ. 1910 ઈ.સ. 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ઓસ્કર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા ? સત્યજિત રે સ્મિતા પાટીલ મૃણાલ સેન ભાનુ અથૈયા સત્યજિત રે સ્મિતા પાટીલ મૃણાલ સેન ભાનુ અથૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP