પુરસ્કાર (Awards)
વર્ષ 2016માં બેજવાડા વિલ્સનને કયા કાર્ય માટે રેમન મેગ્સેસે પુરસ્કાર આપવામાં આવેલ છે ?

સમુદાય નેતૃત્વ માટે
માથે મેલું ઉપાડવાની પ્રથા નાબૂદ કરવા માટેના પ્રયાસો માટે
આંતરરાષ્ટ્રીય શાંતિ અંગે પ્રયાસ કરવા માટે
બાળમજુરી સામે લડત ચલાવવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
વિજ્ઞાનક્ષેત્રે કયો એવોર્ડ આપવામાં આવે છે ?

આર્યભટ્ટ એવોર્ડ
ફાળકે એવોર્ડ
જ્ઞાનપીઠ એવોર્ડ
ધન્વંતરી એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા છે એ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ?

સાહુ જૈન પરિવાર
અભ્યંકર જૈન પરિવાર
જ્ઞાનચંદ જૈન પરિવાર
જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
જાન્યુઆરી 2017ની રાષ્ટ્રપતિ ભવનની યાદી મુજબ 89 મહાનુભાવોની પદ્મ એવોર્ડઝ (પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ તથા પદ્મશ્રી) માટે સન્માનિત થયેલ છે, તેમાં ___ મહિલાઓ છે. તથા ગુજરાતના ___ મહાનુભાવો છે.

19, 7
22, 6
21, 6
19, 6

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામને કયા વર્ષમાં ભારત રત્ન એવોર્ડ દ્વારા નવાજવામાં આવ્યા ?

1992
1997
1990
1987

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
નોબલ વિજેતા કૈલાશ સત્યાર્થી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?

સાહિત્ય
વિજ્ઞાન
બાળમજૂરી
રાજકારણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP