Talati Practice MCQ Part - 2
ઈન્ટરનેશનલ માઈગ્રેશન રિપોર્ટ-2017 મુંજબ ભારત દેશના 1.66 કરોડ લોકો વિદેશમાં વસવાટ કરે છે જે વિશ્વના દેશોમાં કેટલામો ક્રમ ધરાવે છે ?

બીજા
પાંચમો
ચોથો
ત્રીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'ઝેર તો પીધા છે જાણી જાણી' નવલકથાના સર્જક કોણ છે ?

ભોગીલાલ ગાંધી
ક. મા. મુનશી
મનુભાઈ પંચોળી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
સિંદૂરનું રાસાયણિક નામ જણાવો.

સિલ્વર આયોડાઈડ
ઝિંક ફોસ્ફાઈડ
લેડ પેરોક્સાઈડ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP