GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) આવનારા વર્ષ 2018 માં એશીયન ગેઈમ્સ ક્યા દેશમાં રમાશે ? નોર્થ કોરિયા ઈન્ડોનેશિયા મ્યાનમાર (બર્મા) મલેશિયા નોર્થ કોરિયા ઈન્ડોનેશિયા મ્યાનમાર (બર્મા) મલેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચેનામાંથી ક્યા રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી ? ઝારખંડ આસામ હિમાચલ પ્રદેશ નાગાલેન્ડ ઝારખંડ આસામ હિમાચલ પ્રદેશ નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) દસ વર્ષમાં A ની ઉંમર, B ની દસ વર્ષ પહેલાંની ઉંમર કરતાં બમણી થશે. તે હાલ A, B કરતાં 9 વર્ષ મોટો હોય તો, B ની હાલની ઉંમર શોધો. 39 વર્ષ 29 વર્ષ 49 વર્ષ 19 વર્ષ 39 વર્ષ 29 વર્ષ 49 વર્ષ 19 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ડાયનાસોરના ઇંડાનું અવશેષ સ્થળ રૈયાલી કયા જિલ્લામાં આવેલું છે ? તાપી સુરત મહીસાગર વડોદરા તાપી સુરત મહીસાગર વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ વધુ લોક-સ્વીકૃત બનાવવા રાજ્ય સરકારશ્રીના આરોગ્ય અને કલ્યાણ વિભાગ દ્વારા વર્ષ 2002માં કયા બોર્ડની રચના કરવામાં આવી છે? ગુજરાત વનસ્પતિ ઔષધી બોર્ડ ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ ગુજરાત ઔષધીય ચિકિત્સા બોર્ડ ગુજરાત ઔષધ - વનસ્પતિ બોર્ડ ગુજરાત વનસ્પતિ ઔષધી બોર્ડ ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ ગુજરાત ઔષધીય ચિકિત્સા બોર્ડ ગુજરાત ઔષધ - વનસ્પતિ બોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) The moon has hid ___ face behind a cloud. my his its her my his its her ANSWER DOWNLOAD GUJARATI MCQ APP