Talati Practice MCQ Part - 2
તે નાનામાં નાની સંખ્યા કઈ છે, જેનાથી 20184નો સાથે ગુણાકાર કરતા ગુણનફળ એક પૂર્ણ વર્ગ સંખ્યા બની જાય ?

Talati Practice MCQ Part - 2
શુદ્ધિ આંદોલનની શરૂઆત કઈ સંસ્થાએ કરી હતી ?

આર્ય સમાજ
સત્યશોધક સમાજ
આત્મીય સભા
બ્રહ્મો સમાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું ?

જમેલી
યશોદા
ત્રિશાલા
મહામાયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP