GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વનમહોત્સવ-2019 પ્રસંગે શરૂ કરાયેલ સાંસ્કૃતિક વનનું નામ જણાવો. નાગેશ વન જડેશ્વર વન હરિહર વન શહીદ વન નાગેશ વન જડેશ્વર વન હરિહર વન શહીદ વન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા તાજેતરમાં કેટલામાં વનમહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો ? 73મો વનમહોત્સવ 68મો વનમહોત્સવ 71મો વનમહોત્સવ 70મો વનમહોત્સવ 73મો વનમહોત્સવ 68મો વનમહોત્સવ 71મો વનમહોત્સવ 70મો વનમહોત્સવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સિધ્ધપુર સ્થિત બિંદુ સરોવરમાં સ્નાન કરીને આ મહાનુભાવે માતાનું શ્રાધ્ધ કર્યું હતું. આ લોકમાન્યતાને કારણે લોકો માતૃશ્રાદ્ધ કરવા સિદ્ધપુર જાય છે. દયાનંદ સરસ્વતી સિધ્ધરાજ જયસિંહ ભગવાન પરશુરામ મુની દુર્વાસા દયાનંદ સરસ્વતી સિધ્ધરાજ જયસિંહ ભગવાન પરશુરામ મુની દુર્વાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) લોહીની નળીઓમાં કયા રસાયણને કારણે લોહી ગંઠાતુ અટકે છે ? સ્ટ્રેપ્ટોકાયનેઝ સ્ટેરિન્સ ઈન્સ્યૂલિન સાઈકલોક સ્પોરિન સ્ટ્રેપ્ટોકાયનેઝ સ્ટેરિન્સ ઈન્સ્યૂલિન સાઈકલોક સ્પોરિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) કયું વિધાન પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ માટે સાચું નથી ? તેઓમાં ન્યુક્લિઓન્સ અનુક્રમે 1, 2 અને 3 છે. તેઓ એકબીજાના સમસ્થાનિકો છે. તેઓ સમાન ઈલેક્ટ્રોન રચના ધરાવતા હોવાથી તેમના ભૌતિક ગુણધર્મ સમાન છે. કુદરતમાં તેઓની સાપેક્ષ પ્રચુરતા (%) 99.98 : 0.0516 : 10-15 તેઓમાં ન્યુક્લિઓન્સ અનુક્રમે 1, 2 અને 3 છે. તેઓ એકબીજાના સમસ્થાનિકો છે. તેઓ સમાન ઈલેક્ટ્રોન રચના ધરાવતા હોવાથી તેમના ભૌતિક ગુણધર્મ સમાન છે. કુદરતમાં તેઓની સાપેક્ષ પ્રચુરતા (%) 99.98 : 0.0516 : 10-15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ગુજરાતમાં સૌપ્રથમ નાગરિક અધિકાર નિયમ (RTI Act) ક્યારથી અમલમાં આવ્યો ? 2010 2005 2009 2007 2010 2005 2009 2007 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP