કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ગુજરાત સરકારે વર્ષ 2019 ના ગુજરાતી ફિલ્મોના એવોર્ડ્સની જાહેરાત કરી તે અંગે ખોટી જોડી પસંદ કરો. શ્રેષ્ઠ અભિનેત્રી : આરોહી પટેલ શ્રેષ્ઠ ફિલ્મ : હેલ્લારો શ્રેષ્ઠ અભિનેતા : મલ્હાર ઠાકર શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા : ઐશ્વર્યા મજમુદાર શ્રેષ્ઠ અભિનેત્રી : આરોહી પટેલ શ્રેષ્ઠ ફિલ્મ : હેલ્લારો શ્રેષ્ઠ અભિનેતા : મલ્હાર ઠાકર શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા : ઐશ્વર્યા મજમુદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નિધન પામેલા કવયિત્રી ગીતાબહેન નાયક કયા સામાયિકના તંત્રીપદે રહ્યા હતા ? ચિત્રલેખા ગદ્યપર્વ અસ્મિતા સફારી ચિત્રલેખા ગદ્યપર્વ અસ્મિતા સફારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું 'બ્લૂ નેચરલ અલાયન્સ' કયા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે ? નિર્વનિકરણ ઓઝોન સ્તર સંરક્ષણ સમુદ્ર સંરક્ષણ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન નિર્વનિકરણ ઓઝોન સ્તર સંરક્ષણ સમુદ્ર સંરક્ષણ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ચોથા ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2021ની મેજબાની કયા રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો કરશે ? હરિયાણા અને દિલ્હી હરિયાણા અને જમ્મુ કાશ્મીર હરિયાણા અને પુડુચેરી ગુજરાત અને જમ્મુ કાશ્મીર હરિયાણા અને દિલ્હી હરિયાણા અને જમ્મુ કાશ્મીર હરિયાણા અને પુડુચેરી ગુજરાત અને જમ્મુ કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં જારી ટ્રીબ્યુનલ રિફોર્મ્સ (સુવ્યવસ્થીકરણ અને સેવાની શરતો) વટહુકમ, 2021 અનુસાર, ટ્રીબ્યુનલ્સના અધ્યક્ષનો કાર્યકાળ કેટલા વર્ષનો રહેશે ? 5 વર્ષ 6 વર્ષ 3 વર્ષ 4 વર્ષ 5 વર્ષ 6 વર્ષ 3 વર્ષ 4 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતે ફાસ્ટ પેટ્રોલ વેસેલ PS ઝેરોસ્ટર કયા દેશને સોંપ્યું છે ? સેશેલ્સ થાઈલેંડ બાંગ્લાદેશ મોરેશિયસ સેશેલ્સ થાઈલેંડ બાંગ્લાદેશ મોરેશિયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP