Talati Practice MCQ Part - 3
ભારત અને કયા દેશ વચ્ચે ‘સમ્પ્રીતિ સૈન્ય અભ્યાસ 2019’નું આયોજન થયું હતું ?

બાંગ્લાદેશ
અફઘાનિસ્તાન
નેપાળ
મ્યાનમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ચાઈનીઝ તાઈપેઈના તાઓયુઆનમાં યોજાયેલી 12 મી એશિયન ચેમ્પિયનશિપમાં મેડલ ટેબલમાં પ્રથમ ક્રમે કયો દેશ છે ?

દક્ષિણ કોરિયા
ભારત
ઉત્તર કોરિયા
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘ગુર્જર ભાષા’ શબ્દ પ્રયોગ કરનાર સૌપ્રથમ કવિ કોણ હતા ?

પ્રેમાનંદ
ભાલણ
નર્મદ
શામળ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ઈસરો દ્વારા 1 એપ્રિલ, 2019ના રોજ લોન્ચ કરવામાં આવેલો એમિસેટ ઉપગ્રહ કયા પ્રકારનો છે ?

કોમ્યુનિકેશન
સૈન્ય
હવામાન
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP