કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે કયા શહેરની મહાનગરપાલિકાની વર્ષ 2019માં પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતા નાગરિક મંડળ તરીકે પસંદગી કરી ? અમદાવાદ વિશાખાપટનમ મુંબઈ ભોપાલ અમદાવાદ વિશાખાપટનમ મુંબઈ ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ગૂગલ હાલમાં કેટલી ફ્રી સ્ટોરેજ સ્પેસ આપે છે ? 20 GB 15 GB 10 GB 30 GB 20 GB 15 GB 10 GB 30 GB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) રોબોટ દ્વારા ગટર મેનહોલ સફાઇનો પ્રારંભ ગુજરાતમાં કયાં શહેરથી થયો હતો ? ગાંધીનગર વડોદરા અમદાવાદ સુરત ગાંધીનગર વડોદરા અમદાવાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'વિશ્વ દૂધ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 1 જૂન 26 નવેમ્બર 21 જૂન 11 જૂન 1 જૂન 26 નવેમ્બર 21 જૂન 11 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં વડાપ્રધાન મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલું RAISE-2020 શિખર સંમેલન કઇ બાબત સાથે સંબંધિત હતું ? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સતત ટકાઉ વિકાસ સાથે કોવિડ-19 અંગે સમુચ્ય સહયોગ જળવાયુ પરીવર્તન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સતત ટકાઉ વિકાસ સાથે કોવિડ-19 અંગે સમુચ્ય સહયોગ જળવાયુ પરીવર્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'વિશ્વ મત્સ્યપાલન દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 20 નવેમ્બર 23 નવેમ્બર 22 નવેમ્બર 21 નવેમ્બર 20 નવેમ્બર 23 નવેમ્બર 22 નવેમ્બર 21 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP