કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્ષ 2019માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને 'ઓર્ડર ઓફ ધ ઝાયદ' એવોર્ડ કયા દેશ દ્વારા આપવામાં આવ્યો હતો ? યુએઈ પેલેસ્ટાઇન સાઉદી આરબ રશિયા યુએઈ પેલેસ્ટાઇન સાઉદી આરબ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં જારી જળવાયુ પરિવર્તન પ્રદર્શન સૂચકાંક-2021માં ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? 11મો 10મો 15મો 12મો 11મો 10મો 15મો 12મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 10 ડિસેમ્બર 9 ડિસેમ્બર 11 ડિસેમ્બર 12 ડિસેમ્બર 10 ડિસેમ્બર 9 ડિસેમ્બર 11 ડિસેમ્બર 12 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) જાહેર શિક્ષણને સંપૂર્ણપણે ડિજિટલ બનાવનારૂ પ્રથમ રાજ્ય કયું બન્યું ? કેરળ મહારાષ્ટ્ર તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ મહારાષ્ટ્ર તમિલનાડુ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેના પૈકી ખોટું વિધાન જણાવો ? ગાર્ડન રીત શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ(GRSE) દ્વારા ભારતીય નૌસેના માટે હિમગીરી નામના જહાજનું લોન્ચિંગ કર્યું હતું. નીલગીરી ક્લાસના ફ્રિગેટોના નામ ભારતમાં નદીઓ પરથી રાખવામાં આવે છે. ફ્રિગેટ એ એક પ્રકારનું યુદ્ધ જહાજ છે. પ્રોજેક્ટ 17A અંતર્ગત ભારતીય નૌસેનાને કુલ 7 અદ્યતન ફ્રિગેટ આપવામાં આવશે. ગાર્ડન રીત શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ(GRSE) દ્વારા ભારતીય નૌસેના માટે હિમગીરી નામના જહાજનું લોન્ચિંગ કર્યું હતું. નીલગીરી ક્લાસના ફ્રિગેટોના નામ ભારતમાં નદીઓ પરથી રાખવામાં આવે છે. ફ્રિગેટ એ એક પ્રકારનું યુદ્ધ જહાજ છે. પ્રોજેક્ટ 17A અંતર્ગત ભારતીય નૌસેનાને કુલ 7 અદ્યતન ફ્રિગેટ આપવામાં આવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) અંતર્ગત દર વર્ષે કુટુંબદીઠ કેટલા રૂપિયાનું આરોગ્ય કવચ પુરું પાડવામાં આવે છે ? 5 લાખ 2 લાખ 3 લાખ 4 લાખ 5 લાખ 2 લાખ 3 લાખ 4 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP