ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અખંડ શબ્દનો સમાસ જણાવો. ઉપપદ મધ્યમપદલોપી બહુવ્રીહી તત્પુરુષ ઉપપદ મધ્યમપદલોપી બહુવ્રીહી તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી પ્રહલાદ પારેખની કૃતિને ઓળખી બતાવો ? મૃગ તૃષ્ણા ઘણ ઉઠાવ એક આગિયાને ઘેરૈયા મૃગ તૃષ્ણા ઘણ ઉઠાવ એક આગિયાને ઘેરૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ડિમલાઈટ, ત્રીજો પુરુષ કોના એકાંકી સંગ્રહ છે ? બકુલ ત્રિપાઠી જોસેફ મેકવાન રઘુવીર ચૌધરી ચંદ્રકાન્ત બક્ષી બકુલ ત્રિપાઠી જોસેફ મેકવાન રઘુવીર ચૌધરી ચંદ્રકાન્ત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કવિઓ અને તખલ્લુસ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. બ.ક.ઠાકોર - સેહની ઉમાશંકર જોશી - વાસુકિ ચીનુભાઈ મોદી - દ્વિરેફ મણિશંકર ભટ્ટ - કાન્ત બ.ક.ઠાકોર - સેહની ઉમાશંકર જોશી - વાસુકિ ચીનુભાઈ મોદી - દ્વિરેફ મણિશંકર ભટ્ટ - કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માધવ ક્યાંય નથી મધુવનમાં' ના રચનાકાર કોણ હતા ? રાજેન્દ્ર શુક્લ મીરાંબાઈ હરીન્દ્ર દવે નરસિંહ મહેતા રાજેન્દ્ર શુક્લ મીરાંબાઈ હરીન્દ્ર દવે નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુરુ કીધા મેં ગોકુલના,ઘરડા બળદને ઘાલી નાથ' કૃતિના રચિયતા જણાવો. નરસિંહ મહેતા દયારામ અખો પ્રેમાનંદ નરસિંહ મહેતા દયારામ અખો પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP