ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' આ પંક્તિ કોની છે ? દલપતરામ કવિ ખબરદાર બોટાદકર નર્મદ દલપતરામ કવિ ખબરદાર બોટાદકર નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મદનમોહના' અને ‘વેતાલપચ્ચીસી' પદ્યવાર્તા કોણે આપી છે ? પ્રેમાનંદ અખો ભાલણ શામળ પ્રેમાનંદ અખો ભાલણ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અત્રે આપેલ કૃતિઓમાંથી મહાકવિ પ્રેમાનંદની કૃતિ જણાવો. કંકાવટી સિદ્ધાંતસાર જવનિકા રણયજ્ઞ કંકાવટી સિદ્ધાંતસાર જવનિકા રણયજ્ઞ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતીમાં સૌ-પ્રથમ 'ભણકારા' એ સોનેટ સંગ્રહના લેખક નીચેનામાંથી કોણ ? બ. ક. ઠાકોર જયંત પાઠક ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ બ. ક. ઠાકોર જયંત પાઠક ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દેશભક્ત જગડુશા' નાટકના લેખક કોણ છે ? ઈશ્વર પેટલીકર પીતાંબર પટેલ રમણલાલ સોની ગૌરીશંકર જોશી ઈશ્વર પેટલીકર પીતાંબર પટેલ રમણલાલ સોની ગૌરીશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જંગલબુકના લેખક નીચેનામાંથી કોણ છે ? રુડયાર્ડ કિપ્લિંગ જીમ કાર્બોટ મોગલી ગિજુભાઈ બધેકા રુડયાર્ડ કિપ્લિંગ જીમ કાર્બોટ મોગલી ગિજુભાઈ બધેકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP