કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં ભારતે પરમાણુ મિસાઈલ ટ્રેકિંગ જહાજ INS ધ્રુવને સેવામાં સામેલ કર્યું છે. આ સાથે પરમાણુ મિસાઈલ ટ્રેકિંગ જહાજ તૈનાત કરનારો ભારત વિશ્વનો ___ મો દેશ બન્યો છે.

છઠ્ઠો
ચોથો
પાંચમો
ત્રીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં TB પાર્ટનરશિપ બોર્ડના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

બલરામ ભાર્ગવ
ડૉ. ગુરબચનસિંહ
ડૉ.હર્ષવર્ધન
પ્રો. અનિલ સહસ્ત્રબુદ્ધે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
એસેટ રિકન્સ્ટ્રકશન કો ઈન્ડિયા લિ. (ARCIL)ના વડા તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

જી.સી.મુર્મુ
એ.કે.ભલ્લા
આર.કે.માથુર
પલ્લવ મોહપાત્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં કયા દેશે આર્કટિક ક્ષેત્રમાં જળવાયુ પરિવર્તનની દેખરેખ માટે 'આર્કટિક-M' ઉપગ્રહ લૉન્ચ કર્યો ?

ફાન્સ
જાપાન
અમેરિકા
રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP