કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ડૉ.રાજેન્દ્ર કિશોર પાંડાને 2020નો કુવેમ્પુ રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કર્યો તેઓ કઈ ભાષાના કવિ છે ? ઉડિયા મલયાલમ કન્નડ બંગાળી ઉડિયા મલયાલમ કન્નડ બંગાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે મળીને હાઈડ્રોજન ટાસ્ક ફોર્સ લોન્ચ કરી ? અમેરિકા જાપાન ફ્રાંસ ઈઝરાયેલ અમેરિકા જાપાન ફ્રાંસ ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા રાજ્યે કોલેજોમાં આપત્તિ વ્યવસ્થાપન પર એક અભ્યાસક્રમ ફરજિયાત બનાવ્યો ? ઓડિશા ૫.બાંગાળ તમિલનાડુ કેરળ ઓડિશા ૫.બાંગાળ તમિલનાડુ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI)ની 5મી આવૃત્તિનું આયોજન ક્યા કરવામાં આવશે ? દિલ્હી ગોવા મુંબઈ ચેન્નઈ દિલ્હી ગોવા મુંબઈ ચેન્નઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર 2021 માટે કોની પસંદગી કરાઈ ? કુમાર સાનુ આશા ભોંસલ લતા મંગેશકર ઉદિત નારાયણ કુમાર સાનુ આશા ભોંસલ લતા મંગેશકર ઉદિત નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં થયેલી જાહેરાત અન્વયે વર્ષ 2032ની ઓલિમ્પિક ક્યા યોજાશે ? સિઓલ (દક્ષિણ કોરિયા) બ્રિસ્બેન (ઓસ્ટ્રેલિયા) બાર્સિલોના (સ્પેન) મોન્ટ્રિયલ (કેનેડા) સિઓલ (દક્ષિણ કોરિયા) બ્રિસ્બેન (ઓસ્ટ્રેલિયા) બાર્સિલોના (સ્પેન) મોન્ટ્રિયલ (કેનેડા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP