કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં કઈ ઈવેન્ટમાં સુશ્રી પી.વી.સિંધુએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે ? મિકસ્ડ ડબલ્સ વિમેન્સ સિંગલ્સ આપેલ પૈકી કોઈ નહીં વિમેન્સ ડબલ્સ મિકસ્ડ ડબલ્સ વિમેન્સ સિંગલ્સ આપેલ પૈકી કોઈ નહીં વિમેન્સ ડબલ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘સ્ટોક હોમ જળ સપ્તાહ 2021' સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? SIWI દ્વારા 23 ઓગસ્ટથી 27 ઓગસ્ટ 2021 દરમિયાન તેનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ જળ સપ્તાહ 2021ની થીમ 'Building Resilience Faster' હતી. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં SIWI દ્વારા 23 ઓગસ્ટથી 27 ઓગસ્ટ 2021 દરમિયાન તેનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ જળ સપ્તાહ 2021ની થીમ 'Building Resilience Faster' હતી. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા બાદ કોણ અફઘાનિસ્તાનના કાર્યવાહક રાષ્ટ્રપતિ બન્યા ? મોહમ્મદ નજીબુલ્લાહ અમરુલ્લાહ સાલેહ હામિદ કરજઈ ઈસહાક હર્ગોજ મોહમ્મદ નજીબુલ્લાહ અમરુલ્લાહ સાલેહ હામિદ કરજઈ ઈસહાક હર્ગોજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં આયોજિત G20 સાંસ્કૃતિક મંત્રીઓની બેઠકની મેજબાની ક્યા દેશે કરી ? ઈંગ્લેન્ડ ઈટાલી અમેરિકા ભારત ઈંગ્લેન્ડ ઈટાલી અમેરિકા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં હાકૈડા હિચિમેલા ક્યા દેશના નવા રાષ્ટ્રપતિ બન્યા ? ઈરાન ઝામ્બિયા નાઈજીરિયા મ્યાનમાર ઈરાન ઝામ્બિયા નાઈજીરિયા મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ઝુલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ZSI)ના પહેલા મહિલા નિર્દેશક કોણ બન્યા ? પ્રિયા મુખરજી ધૃતિ બેનરજી કૃપા મુખરજી ક્રિષ્ના શર્મા પ્રિયા મુખરજી ધૃતિ બેનરજી કૃપા મુખરજી ક્રિષ્ના શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP