કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતના યુવા કુસ્તીબાજ (રેસલર) શ્રી રવિ કુમાર દહિયાએ ટોક્યો ઓલિમ્પિક 2020'માં કઈ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે ? 52 kg વેઈટ કેટેગરી 57 kg વેઈટ કેટેગરી 70 kg વેઈટ કેટેગરી 61 kg વેઈટ કેટેગરી 52 kg વેઈટ કેટેગરી 57 kg વેઈટ કેટેગરી 70 kg વેઈટ કેટેગરી 61 kg વેઈટ કેટેગરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘વિશ્વ માનવતા દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 17 ઓગસ્ટ 20 ઓગસ્ટ 19 ઓગસ્ટ 18 ઓગસ્ટ 17 ઓગસ્ટ 20 ઓગસ્ટ 19 ઓગસ્ટ 18 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘આંતરરાષ્ટ્રીય ગુલામ વ્યાપાર અને તેના અંતની યાદગીરીનો દિવસ’ દર વર્ષે કયા દિવસે ઉજવવામાં આવે છે ? 26 ઓગસ્ટ 25 ઓગસ્ટ 23 ઓગસ્ટ 24 ઓગસ્ટ 26 ઓગસ્ટ 25 ઓગસ્ટ 23 ઓગસ્ટ 24 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) Global Youth Development Index 2020માં પ્રથમ ક્રમે કયો દેશ છે ? નોર્વે સ્લોવેનિયા સુદાન સિંગાપોર નોર્વે સ્લોવેનિયા સુદાન સિંગાપોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) RBI દ્વારા Financial Inclusion Indexને દર વર્ષે કયા મહિનામાં પ્રકાશિત કરવામાં આવશે ? ફેબ્રુઆરી નવેમ્બર જુલાઈ ડિસેમ્બર ફેબ્રુઆરી નવેમ્બર જુલાઈ ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો પેરાલિમ્પિકમાં માં વર્લ્ડ રેકોર્ડ સાથે સુમિત અંતિલે દેશને કઈ રમતમાં બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો ? શૂટિંગ ડિસ્ક થ્રો હાઈ જમ્પ જેવલિન થ્રો શૂટિંગ ડિસ્ક થ્રો હાઈ જમ્પ જેવલિન થ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP