કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતના કયા ખેલાડીએ ગોલ્ડ મેડલ જીત્યો છે ? શ્રી રવી કમાર દહિયા શ્રી નીરજ ચોપરા શ્રી બજરંગ પુનિયા શ્રી અભિનવ બિન્દ્રા શ્રી રવી કમાર દહિયા શ્રી નીરજ ચોપરા શ્રી બજરંગ પુનિયા શ્રી અભિનવ બિન્દ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં મશાલથી ઓલિમ્પિક કોલ્ડ્રોનને પ્રજ્વલ્લિત કોણે કર્યુ હતું ? સુશ્રી ફલોરા ડુફી સુશ્રી કોકોના હીરાકી સુશ્રી નાઓમી ઓસાકા સુશ્રી એલિન થોમ્સન સુશ્રી ફલોરા ડુફી સુશ્રી કોકોના હીરાકી સુશ્રી નાઓમી ઓસાકા સુશ્રી એલિન થોમ્સન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વિશ્વનું સૌથી મોટું અને સૌથી ઊંચુ ઓબ્ઝર્વેશન વ્હીલ ક્યા બની રહ્યું છે ? દુબઈ ન્યૂયોર્ક સીડની ટોક્યો દુબઈ ન્યૂયોર્ક સીડની ટોક્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથ મંદિર ખાતે વિવિધ પ્રોજેક્ટનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં નીચેનામાંથી કઈ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે ? જૂના સોમનાથ મંદિરનો જિણોદ્ધાર આપેલ તમામ સમુદ્ર દર્શન પથ સોમનાથ પ્રદર્શન ગેલરી જૂના સોમનાથ મંદિરનો જિણોદ્ધાર આપેલ તમામ સમુદ્ર દર્શન પથ સોમનાથ પ્રદર્શન ગેલરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રપતિને અમુક બાબતોમાં આરોપીને સજા માફ કરવાની (ક્ષમાદાન શક્તિ) સત્તા આપવામાં આવી છે ? અનુચ્છેદ – 73 અનુચ્છેદ – 72 અનુચ્છેદ – 75 અનુચ્છેદ – 74 અનુચ્છેદ – 73 અનુચ્છેદ – 72 અનુચ્છેદ – 75 અનુચ્છેદ – 74 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાંથી ઈનર લાઈન પરમિટની જરૂરિયાતો સમાપ્ત કરી દેવામાં આવી ? લદાખ સિક્કિમ અરુણાચલ પ્રદેશ લક્ષદ્વીપ લદાખ સિક્કિમ અરુણાચલ પ્રદેશ લક્ષદ્વીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP