કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 'ટોક્યો ઓલિમ્પિક 2020' જાપાનના કયા સમ્રાટ દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો ? શ્રી નારૂહિતો શ્રી નીકો હિતો શ્રી નીસુરૂ હિતો શ્રી રાહીમોહિતો શ્રી નારૂહિતો શ્રી નીકો હિતો શ્રી નીસુરૂ હિતો શ્રી રાહીમોહિતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા સાહિત્યકારને પ્રથમ વાલ્મિકી એવોર્ડ એનાયત કરવાની જાહેરાત કરાઈ ? ખલીલ ધનતેજવી ગુણવંત શાહ સિતાંશુ યશશ્ચંદ્ર જય વસાવડા ખલીલ ધનતેજવી ગુણવંત શાહ સિતાંશુ યશશ્ચંદ્ર જય વસાવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વર્ષ 2021માં ભારત અને કયા દેશે 'માલાબાર અભ્યાસ’માં ભાગ લીધો હતો ? આપેલ તમામ જાપાન ઓસ્ટ્રેલિયા અમેરિકા આપેલ તમામ જાપાન ઓસ્ટ્રેલિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સંસ્કૃત સપ્તાહ ક્યારે મનાવાય છે ? 7થી 14 ઓગસ્ટ 19થી 25 ઓગસ્ટ 21થી 27 ઓગસ્ટ 15થી 22 ઓગસ્ટ 7થી 14 ઓગસ્ટ 19થી 25 ઓગસ્ટ 21થી 27 ઓગસ્ટ 15થી 22 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્યની પોલીસે Crime and Criminal Tracking Networking System અંતર્ગત પહેલું સ્થાન હાંસલ કર્યું છે ? હરિયાણા મહારાષ્ટ્ર ગુજરાત મધ્ય પ્રદેશ હરિયાણા મહારાષ્ટ્ર ગુજરાત મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કેન્દ્રીય વિશ્વવિદ્યાલય (સુધારા) વિધેયક, 2021 અનુસાર, સિંધુ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયની સ્થાપના ક્યા રાજય/ કેન્દ્રશાસિત પ્રદેશમાં કરવામાં આવશે ? જમ્મુ કાશ્મીર લદાખ પંજાબ ચંદીગઢ જમ્મુ કાશ્મીર લદાખ પંજાબ ચંદીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP