કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારત સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આપેલ તમામ ટોક્યો ઓલિમ્પિક 2020માં મેડલ ટેબલમાં ભારત 48 માં ક્રમે રહ્યું છે. ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતે કુલ 7 મેડલ જીત્યા છે. ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતે 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ જીત્યા. આપેલ તમામ ટોક્યો ઓલિમ્પિક 2020માં મેડલ ટેબલમાં ભારત 48 માં ક્રમે રહ્યું છે. ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતે કુલ 7 મેડલ જીત્યા છે. ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતે 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ જીત્યા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં આયોજિત G20 સાંસ્કૃતિક મંત્રીઓની બેઠકની મેજબાની ક્યા દેશે કરી ? ઈટાલી અમેરિકા ઈંગ્લેન્ડ ભારત ઈટાલી અમેરિકા ઈંગ્લેન્ડ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કોમોડોર કાસરગોડ પટનારોટ્ટી ગોપાલ રાવનું તાજેતરમાં નિધન થયું, તેઓને ક્યા વર્ષે મહાવીર ચક્રથી સન્માનિત કરાયા હતા ? વર્ષ 1977 વર્ષ 1991 વર્ષ 1975 વર્ષ 1971 વર્ષ 1977 વર્ષ 1991 વર્ષ 1975 વર્ષ 1971 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ધોળાવીરા ભારતનું ___ મું અને ગુજરાતનું ___ મું વિશ્વ વિરાસત સ્થળ બન્યું. 40, 4 40, 3 39, 3 39, 4 40, 4 40, 3 39, 3 39, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે COVID-19 મહામારીથી ગંભીર રીતે પ્રભાવિત લોકોને સહાય પ્રદાન કરવા માટે COVID-I9 અફેક્ટેડ લાઈવલીહુડ સપોર્ટ સ્કીમ શરૂ કરી છે ? લક્ષદ્વીપ લદાખ મણિપુર ત્રિપુરા લક્ષદ્વીપ લદાખ મણિપુર ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા આંતરરાષ્ટ્રીય સંગઠન/સંસ્થાએ નવું સાયબર સુરક્ષા મલ્ટિ-ડોનર ટ્રસ્ટ ફંડ લૉન્ચ કર્યું UNESCO UNICEF વર્લ્ડ બેંક IMF UNESCO UNICEF વર્લ્ડ બેંક IMF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP