કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં શ્રી બજરંગ પુનિયાએ ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો છે તે કઈ રમત સાથે સંકળાયેલ છે ? શૂટિંગ જેવેલિન થ્રો ડિસ્ક થ્રો કુસ્તી શૂટિંગ જેવેલિન થ્રો ડિસ્ક થ્રો કુસ્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સોમનાથ મંદિર ખાતે પાર્વતી માતાના મંદિરનું નિર્માણ થનાર છે જેના મુખ્ય દાતા ___ છે. શ્રી ભીખુભાઈ ધામેલીયા આપેલ પૈકી કોઈ નહીં શ્રી જે.ડી. પરમાર શ્રી પ્રભાશંકર સોમપૂરા શ્રી ભીખુભાઈ ધામેલીયા આપેલ પૈકી કોઈ નહીં શ્રી જે.ડી. પરમાર શ્રી પ્રભાશંકર સોમપૂરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં કયા ખેલાડીએ ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યું છે ? શ્રી બજરંગ પુનિયા શ્રી નીરજ ચોપરા શ્રી રવિ દહિયા સુશ્રી પી.વી.સિંધુ શ્રી બજરંગ પુનિયા શ્રી નીરજ ચોપરા શ્રી રવિ દહિયા સુશ્રી પી.વી.સિંધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ ‘આનંદ’ નામક મોબાઈલ એપ લૉન્ચ કરી ? NITI આયોગ IRDAI NIC LIC NITI આયોગ IRDAI NIC LIC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતીય પુરુષ હોકી ટીમે અત્યાર સુધીમાં ઓલિમ્પિકમાં કેટલા ગોલ્ડ મેડલ જીત્યા છે ? 6 8 7 9 6 8 7 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) NCRB સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આપેલ તમામ તેનું પૂરું નામ 'National Crime Records Bureau' છે. તે ગૃહમંત્રાલય હેઠળ કાર્ય કરે છે. તેની સ્થાપના વર્ષ 1986માં કરવામાં આવી હતી. આપેલ તમામ તેનું પૂરું નામ 'National Crime Records Bureau' છે. તે ગૃહમંત્રાલય હેઠળ કાર્ય કરે છે. તેની સ્થાપના વર્ષ 1986માં કરવામાં આવી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP