કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિક 2020માં શ્રી નિષાદ કુમારે સિલ્વર મેડલ જીત્યો છે. તે કઈ રમત સાથે સંકળાયેલ છે ? હાઈ જમ્પ ડિસ્ક થ્રો શૂટિંગ ટેબલ ટેનિસ હાઈ જમ્પ ડિસ્ક થ્રો શૂટિંગ ટેબલ ટેનિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'વિશ્વ હૃદય દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 28 સપ્ટેમ્બર 29 સપ્ટેમ્બર 1 ઓક્ટોબર 2 ઓક્ટોબર 28 સપ્ટેમ્બર 29 સપ્ટેમ્બર 1 ઓક્ટોબર 2 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ગુજરાતના ‘સામાજિક ન્યાય અને અધિકારીતા’ વિભાગના કેબિનેટ મંત્રીશ્રીનું નામ જણાવો. શ્રી દેવાભાઈ માલમ શ્રી પ્રદિપસિંહ પરમાર શ્રી કનુભાઈ દેસાઈ શ્રી અર્જુનસિંહ ચૌહાણ શ્રી દેવાભાઈ માલમ શ્રી પ્રદિપસિંહ પરમાર શ્રી કનુભાઈ દેસાઈ શ્રી અર્જુનસિંહ ચૌહાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) SpaceX એ તેની પ્રથમ ખાનગી ફલાઈટમાં કેટલા નાગરિકોને અંતરિક્ષમાં મોકલ્યા હતા ? 5 14 4 16 5 14 4 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) સૌપ્રથમ કયા વર્ષે પ્રથમ ‘આંતરરાષ્ટ્રીય સ્વચ્છ વાયુ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી ? 2020 2017 2018 2016 2020 2017 2018 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિક 2020માં શ્રી મનોજ સરકારે કઈ રમતમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે ? જેવેલિન થ્રો ડિસ્ક થ્રો બેડમિન્ટન હાઈ જમ્પ જેવેલિન થ્રો ડિસ્ક થ્રો બેડમિન્ટન હાઈ જમ્પ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP