કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
DRDOએ તાજેતરમાં આકાશ મિસાઈલના નવા સંસ્કરણ ‘આકાશ પ્રાઈમ'નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યુ છે ? તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? 1. આ મિસાઈલ સ્વદેશી સક્રિય રેડિયો ફ્રીકવન્સીથી સજ્જ છે. 2. ઉંચાઈ પર નીચા તાપમાનના વાતાવરણમાં વધુ વિશ્વસનીય કામગીરી લાવવા માટે અન્ય સુધારાઓ પણ આ મિસાઈલમાં કરવામાં આવ્યા છે. 3. આ મિસાઈલ રશિયાના સહયોગ થી ટાટા ગ્રુપ દ્વારા વિકસાવવામાં આવી છે. યોગ્ય વિકલ્પ પંસદ કરો.
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ઈન્ટરનેશનલ ફંડ ફોર એગ્રિકલ્ચરલ ડેવલપમેન્ટ (IFAD)એ ક્યા વર્ષ સુધી જળવાયુ ફંડનો 30% ભાગ ગ્રામીણ લઘુસ્તરીય કૃષિમાં પ્રકૃતિ આધારિત સમાધાનોના સમર્થન પર કેન્દ્રીત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી ?