ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્ષ 2020 માં ગુજરાતના કયા સાહિત્યકારને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો ? કુમારપાળ દેસાઈ જોરાવરસિંહ જાદવ શાહબુદ્દીન રાઠોડ ગુણવંત શાહ કુમારપાળ દેસાઈ જોરાવરસિંહ જાદવ શાહબુદ્દીન રાઠોડ ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રાઈનો પર્વત' નાટકના લેખકનું નામ જણાવો. રામનારાયણ પાઠક મહીપતરામ નીલકંઠ રમણભાઈ નીલકંઠ ર.વ.દેસાઈ રામનારાયણ પાઠક મહીપતરામ નીલકંઠ રમણભાઈ નીલકંઠ ર.વ.દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગોપાળબાપા પ્રકરણ મનુભાઈ પંચોળીની કઈ બૃહદનવલમાંથી લેવામાં આવી છે ? કુરુક્ષેત્ર ઝેર તો પીધા છે જાણી જાણી સોક્રેટિસ દીપ નિર્વાણ કુરુક્ષેત્ર ઝેર તો પીધા છે જાણી જાણી સોક્રેટિસ દીપ નિર્વાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના લોકનાટય ભવાઈનો પ્રારંભ કોણે કર્યો ? નરસિંહ ભાલણ નારદ અસાઈત ઠાકર નરસિંહ ભાલણ નારદ અસાઈત ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રથમ ગુજરાતી ટૂંકી વાર્તાનું શીર્ષક શું હતું ? ત્રણ અડધું બે ગોવાલણી જુમો ભીસ્તી શ્રાવણી મેળો ત્રણ અડધું બે ગોવાલણી જુમો ભીસ્તી શ્રાવણી મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદના અધુરા મૂકેલા આખ્યાનને કયા કવિએ પૂરા કર્યા હતા ? પ્રીતમ પર્વત મહેતા ત્રિકમદાસ સુંદર મેવાડો પ્રીતમ પર્વત મહેતા ત્રિકમદાસ સુંદર મેવાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP