કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં તરૂણ ગોગોઈનું નિધન થયું છે, તેઓ કયા રાજ્યના મુખ્યમંત્રી પદે હતા ?

મણિપુર
આસામ
અરુણાચલ પ્રદેશ
સિક્કિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'ધ ગુજરાત લેન્ડ ગ્રેબિગ પ્રોહિબિશન એકટ- 2020' અંતર્ગત મળતી ફરિયાદોની ચકાસણી માટે કોની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવશે ?

જિલ્લા વિકાસ અધિકારી
જિલ્લા કલેક્ટર
જિલ્લા પોલીસ અધિક્ષક
મ્યુનિસિપલ કમિશનર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
વર્ષ 2020ની રાષ્ટ્રીય નૌસેના દિવસની થીમ કઈ હતી ?

Indian Navy ready to combat, credible and cohesive
Indian Navy combat ready, credible and cohesive
Indian Navy ready to fight, credible and cohesive
Indian Navy fight ready, credible and cohesive

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'બ્રાન્ડ ઈન્ડિયા મીશન' કયા મંત્રાલય અંતર્ગત ચલાવવામાં આવશે ?

ગૃહ મંત્રાલય
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય
નાણા મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ગુજરાત સરકારે જાહેર કરેલી સરકારી કર્મચારીઓ માટેની ફેસ્ટીવલ એડવાન્સ યોજનાના સંદર્ભમાં નીચેનામાંથી કયું / કયા વિધાનો સાચા છે ?
1. ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓને RuPay Card સ્વરૂપે રૂ. 10,000 ફેસ્ટીવલ એડવાન્સ તરીકે મળશે.
2. આ રકમ પાંચ માસિક હપ્તામાં પરત કરવાની રહેશે.
3. આ માટે ગુજરાત સરકારે રૂ. 500 કરોડની જોગવાઇ કરી છે.

ફક્ત 1
1,2,3
1,3
1,2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP