કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) શ્રી ડગ્લાસ સ્ટુઅર્ટને તેમની કઈ પ્રથમ નવલકથા માટે વર્ષ 2020નો 'મેન બૂકર પ્રાઈઝ' એનાયત થયો છે ? Girl Hate The Tastaments The Discomfort of Evening Shuggie Bain Girl Hate The Tastaments The Discomfort of Evening Shuggie Bain ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં RBI દ્વારા લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસીલીટી (LAF)ને કઇ બેંકોમાં વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો ? રિજનલ રૂરલ બેંકો કોમર્શિયલ બેંકો ઉપરોક્ત પૈકી એક પણ નહીં ડિસ્ટ્રીકટ બેંકો રિજનલ રૂરલ બેંકો કોમર્શિયલ બેંકો ઉપરોક્ત પૈકી એક પણ નહીં ડિસ્ટ્રીકટ બેંકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં બિહારમાં કુલ કેટલી સીટો માટે વિધાનસભાની ચૂંટણીનું આયોજન થયું હતું ? 240 242 241 243 240 242 241 243 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં જીનીવા સ્થિત આંતર સંસદીય સંઘના એક્સટર્નલ ઓડીટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? નિર્મલા સીતારામન ક્રિષ્નામૂર્તિ સુબ્રમણ્યમ શક્તિકાન્ત દાસ ગિરીશચંદ્ર મુર્મુ નિર્મલા સીતારામન ક્રિષ્નામૂર્તિ સુબ્રમણ્યમ શક્તિકાન્ત દાસ ગિરીશચંદ્ર મુર્મુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં જામનગરમાં આવેલી કઇ સંસ્થાઓને ભેગી કરી દેશની પ્રથમ આયુર્વેદિક સંસ્થા ઇન્સ્ટિટયૂટ ઓફ ટિચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ (ITRA) બનાવવામાં આવી ? ૧. ઇન્સ્ટિટયૂટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ એન રીસર્ચ ઇન આયુર્વેદ ૨. ગુલાબ કુંવરબા મહાવિદ્યાલય ૩. ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ આયુર્વેદિક ફાર્માસ્યુટિકલ સાયન્સ કોલેજ ૧,૨,૩ માત્ર ૧,૩ માત્ર ૨,૩ માત્ર ૧,૨ ૧,૨,૩ માત્ર ૧,૩ માત્ર ૨,૩ માત્ર ૧,૨ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતનો પ્રથમ મેગા લેધર પાર્ક કયા શહેરમાં સ્થપાશે ? મિર્ઝાપુર કાનપુર પ્રયાગરાજ લખનૌ મિર્ઝાપુર કાનપુર પ્રયાગરાજ લખનૌ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP