કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સુશ્રી મેરીક રિજનેવેલ્ડ અને સુશ્રી મિશેલ હચિસનને કઇ નવલકથા માટે વર્ષ 2020નો 'મેન બૂકર ઇન્ટરનેશનલ પ્રાઇઝ' એનાયત થયો છે ? The Discomfort of Evening Girl Hate The Tastaments Shuggie Bain The Discomfort of Evening Girl Hate The Tastaments Shuggie Bain ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ કોને એનાયત થયો ? અનુરાધા પોંડવાલ વર્ષાબેન ત્રિવેદી ઐશ્વર્યા મજમુદાર અનુરાધા પોંડવાલ અને વર્ષાબેન ત્રિવેદી અનુરાધા પોંડવાલ વર્ષાબેન ત્રિવેદી ઐશ્વર્યા મજમુદાર અનુરાધા પોંડવાલ અને વર્ષાબેન ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં લોંચ કરાયેલો 'MSME પ્રેરણા' પ્રોગ્રામ શું છે ? MSMEને લોન આપવા માટેની યોજના એક પણ નહીં MSME માટેનું પોર્ટલ ઓનલાઈન MSMEને માર્ગદર્શન આપવાનો પ્રોગ્રામ MSMEને લોન આપવા માટેની યોજના એક પણ નહીં MSME માટેનું પોર્ટલ ઓનલાઈન MSMEને માર્ગદર્શન આપવાનો પ્રોગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) દર વર્ષે વિશ્વભરમાં કયારે 'વિશ્વ આર્દ્રભૂમિ દિવસ' ની ઉજવણી કરવામાં આવે છે ? 15 ફેબ્રુઆરી 2 માર્ચ 2 ફેબ્રુઆરી 15 માર્ચ 15 ફેબ્રુઆરી 2 માર્ચ 2 ફેબ્રુઆરી 15 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્તમાન સંસદ ભવનનું ઉદઘાટન તત્કાલીન સમયે કોના દ્વારા કરવામાં આવ્યું હતું ? લોર્ડ ઇરવીન લોર્ડ વિલિગ્ટન લોર્ડ લિનલિથગો લોર્ડ રીડિંગ લોર્ડ ઇરવીન લોર્ડ વિલિગ્ટન લોર્ડ લિનલિથગો લોર્ડ રીડિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કલારીપયટ્ટુ કયા રાજ્યનું માર્શલ આર્ટનું સ્વરૂપ છે ? મણિપુર કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ મણિપુર કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP