કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ચીન નેપાળે વિશ્વના સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કેટલી જાહેર કરી?

8847.86 મીટર
8848.43 મીટર
8848.86 મીટર
8886.43 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં લોંચ કરાયેલો 'MSME પ્રેરણા' પ્રોગ્રામ શું છે ?

ઓનલાઈન MSMEને માર્ગદર્શન આપવાનો પ્રોગ્રામ
MSME માટેનું પોર્ટલ
એક પણ નહીં
MSMEને લોન આપવા માટેની યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ (ICCR) ની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?

શ્રી પટ્ટાભી સિતારમૈયા
શ્રી મૌલાના અબ્દુલ કલામ આઝાદ
શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ
શ્રી જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP