કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નવેમ્બર 2020 સુધીમાં ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા કુલ 29.87 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે... આ રકમ ભારતના કુલ GDPનો કેટલા ટકા હિસ્સો ધરાવે છે ? 10 ટકા 15 ટકા 20 ટકા 12 ટકા 10 ટકા 15 ટકા 20 ટકા 12 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેના પૈકી કયો દેશ પોતાનું સ્પેસ સિચ્યુએશનલ અવેરનેસ(SSA) સેન્ટર ધરાવતો નથી ? યુ.એસ ભારત રશિયા ચીન યુ.એસ ભારત રશિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિવિધ દેશો તરફથી મળેલા પુરસ્કાર અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. લિજન ઓફ મેરીટ - અમેરિકા કિંગ હમદ ઓર્ડર ઓફ ધ રેનેસન્સ - બેહરીન ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ - રશિયા ઓર્ડર ઓફ ઝાયેદ - સાઉદી અરેબિયા લિજન ઓફ મેરીટ - અમેરિકા કિંગ હમદ ઓર્ડર ઓફ ધ રેનેસન્સ - બેહરીન ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ - રશિયા ઓર્ડર ઓફ ઝાયેદ - સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેનામાંથી ખોટું વિધાન ચકાસો ? સ્મોલ ફાઇનાન્સ બેન્કો મૂળભૂત બેન્કિંગ સેવાઓ પ્રદાન કરે છે. એક પણ નહીં ભારતીય ખાનગી ક્ષેત્રની બેંકોની માલિકી અંગે માર્ગદર્શિકાઓની સમીક્ષા કરવા માટે પી.કે. મોહંટી કમિટીની રચના કરવામાં આવી હતી. પી.કે. મોહંટી સમિતિએ પેમેન્ટ બૅન્કોનો સ્મોલ ફાઇનાન્સ બેંકોમાં રૂપાંતરિત કરવા માટે 3 વર્ષના ઓપરેશનલ સમયની ભલામણ કરી છે. સ્મોલ ફાઇનાન્સ બેન્કો મૂળભૂત બેન્કિંગ સેવાઓ પ્રદાન કરે છે. એક પણ નહીં ભારતીય ખાનગી ક્ષેત્રની બેંકોની માલિકી અંગે માર્ગદર્શિકાઓની સમીક્ષા કરવા માટે પી.કે. મોહંટી કમિટીની રચના કરવામાં આવી હતી. પી.કે. મોહંટી સમિતિએ પેમેન્ટ બૅન્કોનો સ્મોલ ફાઇનાન્સ બેંકોમાં રૂપાંતરિત કરવા માટે 3 વર્ષના ઓપરેશનલ સમયની ભલામણ કરી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) જલ શક્તિ અભિયાન II અંતર્ગત કેચ ધ રેઈન અવેરનેસ જનરેશન કેમ્પેઈન તાજેતરમાં ક્યાં શરૂ કરાયું હતું ? બેંગલુરુ કોલકાતા નવી દિલ્હી મુંબઈ બેંગલુરુ કોલકાતા નવી દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ફંડ (NIIF) દ્વારા નીચેના પૈકી કયા ફંડનું સંચાલન કરવામાં આવતું નથી ? કેપીટલ ફંડ માસ્ટર ફંડ ફંડ ઓફ ફંડ્સ સ્ટ્રેટેજીક ફંડ કેપીટલ ફંડ માસ્ટર ફંડ ફંડ ઓફ ફંડ્સ સ્ટ્રેટેજીક ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP