GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) 2020માં ઓલિમ્પિક રમત ક્યાં રમાવાની છે ? જાપાન ભારત ઓસ્ટ્રેલિયા શ્રીલંકા જાપાન ભારત ઓસ્ટ્રેલિયા શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) દુનિયાની સૌથી મોટી પેટ્રોલિયમ રિફાઈનરી ગુજરાતમાં ક્યાં આવેલી છે ? વડોદરા રાજકોટ જામનગર સુરેન્દ્રનગર વડોદરા રાજકોટ જામનગર સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) વિરોધાર્થી શબ્દ લખો : ‘વ્યષ્ટિ’ સમદ્રષ્ટિ દૃષ્ટિ સમષ્ટિ વૃષ્ટિ સમદ્રષ્ટિ દૃષ્ટિ સમષ્ટિ વૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) રીઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાના સંદર્ભમાં નીચેનામાંથી ક્યું કથન સાચું નથી ? કેન્દ્ર સરકાર માટે બૅન્કનું કાર્ય પાર પાડે છે દરેક પ્રકારની નોટો બહાર પાડે છે. વિદેશી વિનિમય કોશને સુરક્ષિત રાખે છે બૅન્કોની બૅન્કના રૂપમાં કાર્ય કરે છે. કેન્દ્ર સરકાર માટે બૅન્કનું કાર્ય પાર પાડે છે દરેક પ્રકારની નોટો બહાર પાડે છે. વિદેશી વિનિમય કોશને સુરક્ષિત રાખે છે બૅન્કોની બૅન્કના રૂપમાં કાર્ય કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) છંદ ઓળખાવો :ડુંગર કેરી ખીણમાં, ગાંભુ નામે ગામ, ખેતી કરતો ખંતથી, પટેલ પાંચો નામ. અનુષ્ટુપ મનહર ચોપાઈ દોહરો અનુષ્ટુપ મનહર ચોપાઈ દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) ___ do you visit the library in a week? How much How often How many How is How much How often How many How is ANSWER DOWNLOAD GUJARATI MCQ APP