કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) રાજ્યના કયા મંત્રીમંડળે તાજેતરમાં ધર્મ સ્વતંત્રતા બિલ 2020 ને મંજૂરી આપી છે ? મધ્યપ્રદેશ રાજસ્થાન હરિયાણા આમાંથી એક પણ નહિ મધ્યપ્રદેશ રાજસ્થાન હરિયાણા આમાંથી એક પણ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં 'ધ લાન્સેટ' આંતરરાષ્ટ્રીય મેડિકલ જર્નલ દ્વારા પ્રકાશિત બોડી માસ ઇન્ડેક્ષ(BMI) રેન્કિંગ 2019માં ભારતનો ક્રમ કેટલામો રહ્યો? 176મો 196મો 182મો 180મો 176મો 196મો 182મો 180મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'PM-WANI' યોજના અંતર્ગત ભારતમાં શું વધારવામાં મદદ મળશે ? કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર 5G ક્રાંતિ ઉપરોક્ત પૈકી એક પણ નહીં વ્યાપક વાઇફાઇ નેટવર્ક કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર 5G ક્રાંતિ ઉપરોક્ત પૈકી એક પણ નહીં વ્યાપક વાઇફાઇ નેટવર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્યમાં દીપડા બચાવ અને પુનર્વસન માટે PPP પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો હતો ? કર્ણાટક ઝારખંડ મધ્ય પ્રદેશ ગુજરાત કર્ણાટક ઝારખંડ મધ્ય પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ? ભારત અને સિંગાપોર વચ્ચે 2003માં સંરક્ષણ સહકાર કરાર પર હસ્તાક્ષર થયા હતા. SITMEX એ ભારત અને સિંગાપોર વચ્ચેની નેવલ કવાયત છે. સિંગાપોર ગ્રેટર ભારતનો ભાગ નથી. SITMEX કવાયતની શરૂઆત 1994થી થઈ હતી. ભારત અને સિંગાપોર વચ્ચે 2003માં સંરક્ષણ સહકાર કરાર પર હસ્તાક્ષર થયા હતા. SITMEX એ ભારત અને સિંગાપોર વચ્ચેની નેવલ કવાયત છે. સિંગાપોર ગ્રેટર ભારતનો ભાગ નથી. SITMEX કવાયતની શરૂઆત 1994થી થઈ હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'વિશ્વ એઈડ્સ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 3 ડિસેમ્બર 2 ડિસેમ્બર 1 ડિસેમ્બર 4 ડિસેમ્બર 3 ડિસેમ્બર 2 ડિસેમ્બર 1 ડિસેમ્બર 4 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP