કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર કરેલા ટુરીઝમ એવોર્ડ-2020 અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. બેસ્ટ બીચ ઓફ ગુજરાત-શિવરાજપુર બીચ બેસ્ટ સ્પિરિચ્યુઅલ ડેસ્ટિનેશન ઓફ ગુજરાત-પાલીતાણા ધામ બેસ્ટ હેરિટેજ મોન્યુમેન્ટ ઓફ ગુજરાત-રાણકી વાવ બેસ્ટ પિલગ્રિમેજ ઓફ ગુજરાત-સોમનાથ મંદિર બેસ્ટ બીચ ઓફ ગુજરાત-શિવરાજપુર બીચ બેસ્ટ સ્પિરિચ્યુઅલ ડેસ્ટિનેશન ઓફ ગુજરાત-પાલીતાણા ધામ બેસ્ટ હેરિટેજ મોન્યુમેન્ટ ઓફ ગુજરાત-રાણકી વાવ બેસ્ટ પિલગ્રિમેજ ઓફ ગુજરાત-સોમનાથ મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) વિશ્વ હિન્દી દિવસ ક્યારે મનાવાય છે ? 10 જાન્યુઆરી 9 જાન્યુઆરી 12 જાન્યુઆરી 11 જાન્યુઆરી 10 જાન્યુઆરી 9 જાન્યુઆરી 12 જાન્યુઆરી 11 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા રાજ્યમા બિંદુસાગર ક્લિયરિંગ પ્રોજેક્ટનું લોન્ચિંગ કરવામાં આવ્યું ? ઓડિશા મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ઓડિશા મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં જારી ગ્લોબલ ફાયરપાવર ઈન્ડેક્સ 2021 માં ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? છઠ્ઠો ચોથો ત્રીજો પાંચમો છઠ્ઠો ચોથો ત્રીજો પાંચમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા મંત્રાલયે એરો ઈન્ડિયા-21 (Aero India-21) એપ્લિકેશન લૉન્ચ કરી ? કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલય નાગરિક ઉડ્ડયન મંત્રાલય કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલય નાગરિક ઉડ્ડયન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં જારી ડિજિટલ ઈન્ડિયા એવોર્ડ્સ, 2020 અંગે યોગ્ય વિધાન / વિધાનો પસંદ કરો. એક પણ નહીં આપેલ બંને બિહારના મુખ્યમંત્રી સચિવાલય, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટને 'મહામારીમાં નવીનીકરણ' શ્રેણીમાં સંયુક્ત વિજેતા જાહેર કરાયા. ઉત્તર પ્રદેશના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને 'ડિજિટલ શાસનમાં શ્રેષ્ઠતા' શ્રેણીમાં પુરસ્કાર એનાયત કરાયો. એક પણ નહીં આપેલ બંને બિહારના મુખ્યમંત્રી સચિવાલય, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટને 'મહામારીમાં નવીનીકરણ' શ્રેણીમાં સંયુક્ત વિજેતા જાહેર કરાયા. ઉત્તર પ્રદેશના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને 'ડિજિટલ શાસનમાં શ્રેષ્ઠતા' શ્રેણીમાં પુરસ્કાર એનાયત કરાયો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP