કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ગુજરાતના કયા ધારાસભ્યને વર્ષ 2020 માટે શ્રેષ્ઠ વિધાનસભ્યનો એવોર્ડ એનાયત થયો ? પ્રદિપસિંહ જાડેજા મનમોહનસિંહ ઠાકોર રાજેન્દ્ર ત્રિવેદી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પ્રદિપસિંહ જાડેજા મનમોહનસિંહ ઠાકોર રાજેન્દ્ર ત્રિવેદી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'ઓપરેશન ટ્રાઈડેટ' ભારતે કયા વર્ષમાં શરૂ કર્યું હતું ? 1961 1975 1972 1971 1961 1975 1972 1971 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારત ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સના પ્રમુખ તરીકે ફરીથી ચૂંટાયુ. તે ISAનું વડુમથક ક્યાં આવેલું છે ? જયપુર, રાજસ્થાન ગુરુગ્રામ, હરિયાણા બેંગ્લોર, કર્ણાટક ગાંધીનગર, ગુજરાત જયપુર, રાજસ્થાન ગુરુગ્રામ, હરિયાણા બેંગ્લોર, કર્ણાટક ગાંધીનગર, ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ખગોળીય ક્ષેત્રોમાં વૈજ્ઞાનિક અને ટેકનિકલ સહયોગ સાધવા કયા દેશે ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ (IIA), બેંગલુરુ સાથે MoU પર હસ્તાક્ષર કર્યા ? બ્રાઝિલ ઇઝરાયેલ રશિયા સ્પેન બ્રાઝિલ ઇઝરાયેલ રશિયા સ્પેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્તમાન સંસદ ભવનનું ઉદઘાટન તત્કાલીન સમયે કોના દ્વારા કરવામાં આવ્યું હતું ? લોર્ડ લિનલિથગો લોર્ડ રીડિંગ લોર્ડ ઇરવીન લોર્ડ વિલિગ્ટન લોર્ડ લિનલિથગો લોર્ડ રીડિંગ લોર્ડ ઇરવીન લોર્ડ વિલિગ્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતનો સૌપ્રથમ ટાયર પાર્ક કયા શહેરમાં બની રહ્યો છે ? ઈન્દોર હૈદરાબાદ અમદાવાદ કોલકાતા ઈન્દોર હૈદરાબાદ અમદાવાદ કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP