કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં સેન્કસ્યુરી લાઈફટાઈમ સર્વિસ એવોર્ડ 2020 કોને એનાયત કરવામાં આવ્યો ? સુમૈરા અબ્દુલાલી થિયોડોર ભાસ્કરન અનાદિશ પાલ વંદના શિવા સુમૈરા અબ્દુલાલી થિયોડોર ભાસ્કરન અનાદિશ પાલ વંદના શિવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતે સિવિલ સ્પેસ પ્રવૃત્તિમાં સહયોગને પ્રોત્સાહન આપવા માટે કયા દેશ સાથે MoU કર્યા ? ઓસ્ટ્રેલિયા ફ્રાંસ UAE બ્રિટન ઓસ્ટ્રેલિયા ફ્રાંસ UAE બ્રિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કયા શહેરનું નામ બદલીને 'નર્મદાપુરમ' રાખવાની જાહેરાત કરી ? છત્તરપુર બુરહાનપુર બેતુલ હોશંગાબાદ છત્તરપુર બુરહાનપુર બેતુલ હોશંગાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામના ઐતિહાસિક ઢેકિયાજુલી ટાઉનની મુલાકાત લીધી હતી જે ___ સાથે સંબંધિત છે. અસહકારનું આંદોલન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ અહોમ સામ્રાજ્યની રાજકુમારી સાથે 1942ના ભારત છોડો આંદોલન અસહકારનું આંદોલન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ અહોમ સામ્રાજ્યની રાજકુમારી સાથે 1942ના ભારત છોડો આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ચાણક્યના સપ્તાંગ સિદ્ધાંત મુજબ નીચેના પૈકી કયું રાજ્યનું ઘટક નથી ? કિલ્લાથી સજ્જ શહેર ગુપ્તચરો રાજા મંત્રી કિલ્લાથી સજ્જ શહેર ગુપ્તચરો રાજા મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતમાં ___ વર્ષ સુધીમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે 'નેશનલ અર્બન ડિજિટલ મિશન' લૉન્ચ કરવામાં આવ્યું છે ? 2030 2024 2028 2025 2030 2024 2028 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP